ચાડી-ચુગલી

ચાડી-ચુગલી નથી કોઈ સત્કર્મ,
નથી કોઈ પુણ્યનું કામ.
એ તો છે,સમયનો બગાડ ને
સમાજને ગંદો કરવાનું કામ.

બીજાના દોષોને અને વાતોને
ઘરે ઘરે,પહોંચાડવાનું કામ
પછી શરૂ થાય છે નિંદા અને
અંતિમ ચરણ છે ઝઘડો,
ને સંબંધોની હોળી.

ચાડી-ચુગલી એક ચેપી રોગ
ચાડી-ચુગલી એક ઉધાઈ
જો પરિવાર-સમાજમાં લાગે
તો કરી નાખે ખોખળો.
ચાડી-ચુગલી એ ખુજલી.
જેવો રોગ જે ખંજવારો એટલો વકરે.

ચાડી-ચુગલી એવો શોખ કે
પૂરો ન થાય  તો ચઢે આફરો.
ચાડી-ચુગલી નું રહસ્યપડે,
ખુલ્લુ ત્યારે, થાય મહાભારત
છતાં ન જાય ચાડી-ચુગલીનું દુષણ.

ચાડી-ચુગલી દૂર કરવાનો
છે એક માત્ર ઉપાય.
બીજા દોષો નહીં,  ગુણો જુઓ
નિંદા નહીં, પ્રશંસા કરો.
એક બીજાની વાતો કરવાનું બંધ કરો.
                                           વિનોદ આનંદ
 

સુરજ ઉગ્યો

સૂરજ ઊગ્યો થઇ સવાર,
પણ ઊઠો તો થાય સવાર.

જ્ઞાનનો સૂરજ ઊગ્યો,
પણ સમજનો સૂરજ ઊગે
તો થાય સવાર.

સફળતાનો સૂરજ ઊગ્યો,
પણ મહેનત નો સૂરજ ઊગે,
તો થાય સવાર.

સુખનો સૂરજ ઊગ્યો ,
પણ મુખડું મલકાય
તો થાય સવાર.

સત્કર્મ નો સૂરજ ઊગ્યો ,
પણ નિષ્કામ નો સૂરજ ઊગે
તો થાય સવાર.

જ્ઞાન,  સમજ, મહેનત,
મુસ્કાન ને સત્કર્મનો
સૂરજ ઊગે તો, જિવનમાં સૂરજ ઊગે
તો થાય જગતમાં સવાર.    વિનોદ આનંદ.

प्रश्न ईश्र्वर ने ?

हे ईश्वर,  तेरी इस दुनिया में,
शैतान कहाँ से आया ?

ईश्वर ने कहा, हे ईन्सान,
जब भी तु भूलेगा ईन्सानीयत,
तब भी सोया हुआ शैतान जागेगा ।
मै ने तो ईन्सान बनाया,
तुमने सोये हुए शैतान को जगाया ।
************
हे ईश्वर मैं मानव,
मानवी क्यूँ नही बन शकता ?
कौन रोकता है मुझे  ?

हे मानव, तेरा स्वार्थी, कपटी,
और भोग विलासी मन,
तुझे मानवी बनने से रोकता है ।

हे ईश्र्वर, उस का क्या है उपाय ?
हे  मानव तु मन को समझा,
वश  में करना और कहेना  :
” जो अच्छा है वोही करना,
जो बुरा है वो मत करना ।
अच्छा ही सोच,  बुरा मत सोच ”
तब भी तुम मानवी बन पाएगा ।

हे ईश्र्वर आभार,
मानवी बनछने का उपाय बताया आपने ।
मुझे देना आशीर्वाद की,
मैं मानव मानवी बन शकु  ।             
************
हे  ईश्वर तेरी दुनिया में सब दु:खी क्यूँ है ?

हे मानव सुख – दु:ख तो कर्मो का खेल है ।
मानव को कर्म करने की आजादी है ।
जैसा कर्म  करेगा, वैसा ही फल मिलेगा ।
मानव अपने स्वभाव से दु:खी होता है ।
विनोद आनंद

कौन बडा ?

कौन बडा ?
जो न करे बडाई वो बडा ।
जो कीसीको छोटा न समझे वो बडा ।
जो जिमेदारी निभाए वो बडा ।
जो दंभ दिखावा न करे वो बडा ।
जो खुदके दोष देखें वो बडा ।
जो खुदकी भूल कबूल करे वो बडा ।
जो परपीडा समझे वो बडा ।
जो दूसरोकी मदद करे वो बडा ।
जो दूसरों की गलती माफ करेंगे वो बड़ा ।
जो बडा बनने की कोशीश करे वो बडा ।
जो छोटा बनके जीए वो बडा ।
विनोदआनंद

रीश्ते की हेमीयत

रीश्ते बोलते हैं, की
हमे न तोडो  हमे  जोडो और करो मज़बूत ।

रीश्ते सुनते है बुरी भाषा,  प्रेम और समर्पण की,
रीश्ते नहीं सुनते भाषा,  नफरत और स्वार्थ की ।

रीश्ते देखते हैं आँखों में नमी, प्रेम और अपनापन,
रीश्ते नहीं देखते दंभ, द्वेष और ईर्षा ।

रीश्ते चाहते हैं अपनोको और भोलेपन को,
रीश्ते नहीं  चाहते कपटी और धोकबाझ को ।

रीश्ते खिलते है जब कोइ पराया अपना लगे,
रीश्ते मुरझाते है जब कोइ अपना गैर लगे ।

रीश्ते बीना जिवन सूना, सुखा और पतझड,
रीश्ते के संग जिवन सुगंधीत और खीला खीला ।

रीश्तों के तानेबाने से बुना है जिवन
रीश्तों की हेमीयत समझें, निभाए और सँवारे।
रीश्तों के रंग में रंग जाए और घुल मिल जाए,
और  जिंदगो को  सुखी,  शांत और समृद्ध बनाए ।     विनोद आनंद

जिंदगी कठीन या आशान ?

जिंदगी कठीन या आशान ?
मन जो माने  वैसी लगे जिंदगी,
जैसी लगे जिंदगी  वैसी बने जिंदगी ।

अगर मनुष्य कठीनाई में अवसर ढूंढे,
कठीनाई में  बढना शीखे,
कठीनाई से कुछ शीखे,
कठीनाई का सामना करे,
और कठीनाई से न गभराए,
उन के लिए आसान है जिंदगी ।

जिंदगी  को आशान बना है तो,
कठीनाई की ओर चले,
खुद पे बने कठोर,
कुछ नियम अपनाए,
स्वाद पर नियंत्रण रखे,
खराब आदतों, व्यसनो को छोड़ो,
नकारात्म सोच, स्वभावा को बदले,
सुख-दु:ख, मान-अपमान में रहे सम,
वरना जिंदगी बनेगी कठीन ।

जिंदगी  को आशान बना है तो,
जिंदगी को चुनौती समझो,
जो तुम्हे नहीं  पसंद
एसा व्यवहार दूसरों से न करे,
उदेश और आयोजन युक्त जीओ,
सकारात्मक  बने, सद् गुणो को अपनाए
और हर हाल में खुश रहेना शीखे
जिंदगी कठीन होगी तो भी
आसान बन जाएगी ।                     विनोद आनंद

નિરાશામાં આશા

આશાનો અભાવ એ જ નિરાશા.
નિરાશા માં છૂપી છે આશા.

નિરાશા સહેલી નિષ્ફળતાની.
આશા સહેલી સફળતાની

નિરાશા લાવે ચિંતા, તનાવ ને બિમારી.
આશા લાવે શાંતિ, ઊમંગ નિરોગીતા.

નિરાશા ઊધાઇ જિવનમાં, ફોલી ખાય જીવન.
આશા સુમન જિવનમાં સુગધીંત કરે જિવન.

નિરાશા કર્મની દુશ્મન,
આશા કર્મની કેડી.

નિરાશને ભગાડી જગાઓ આશા.
આશા અમર છે, નિરાશા મૃત્યુ.
આશાવાદી બનો, નિરાશાવાદ નહીં.
વિનોદ આનંદ.