ચાડી-ચુગલી

ચાડી-ચુગલી નથી કોઈ સત્કર્મ,
નથી કોઈ પુણ્યનું કામ.
એ તો છે,સમયનો બગાડ ને
સમાજને ગંદો કરવાનું કામ.

બીજાના દોષોને અને વાતોને
ઘરે ઘરે,પહોંચાડવાનું કામ
પછી શરૂ થાય છે નિંદા અને
અંતિમ ચરણ છે ઝઘડો,
ને સંબંધોની હોળી.

ચાડી-ચુગલી એક ચેપી રોગ
ચાડી-ચુગલી એક ઉધાઈ
જો પરિવાર-સમાજમાં લાગે
તો કરી નાખે ખોખળો.
ચાડી-ચુગલી એ ખુજલી.
જેવો રોગ જે ખંજવારો એટલો વકરે.

ચાડી-ચુગલી એવો શોખ કે
પૂરો ન થાય  તો ચઢે આફરો.
ચાડી-ચુગલી નું રહસ્યપડે,
ખુલ્લુ ત્યારે, થાય મહાભારત
છતાં ન જાય ચાડી-ચુગલીનું દુષણ.

ચાડી-ચુગલી દૂર કરવાનો
છે એક માત્ર ઉપાય.
બીજા દોષો નહીં,  ગુણો જુઓ
નિંદા નહીં, પ્રશંસા કરો.
એક બીજાની વાતો કરવાનું બંધ કરો.
                                           વિનોદ આનંદ
 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s