બાળક એક ગુરૂ

બાળક એક શિક્ષાગુરૂ
નિર્મલ મન,
છલ કપટ થી પર.

અકારણ માસૂમ મુસ્કાન.
એક પળ ઝગડો તો
બીજી પળ સમાધાન.

રહે હર પળ કાર્યરત
ન આળસ ન થકાવટ.
ન નિરાશા ન ઉદાસી.

દ્રઢતા કાંઇ પણ લેવા
અથાગ  પ્રયાસ
ન મળે ત્યાં સુધી.

બધા પ્રતિ સમ્ ભાવ
સદ્ ભાવ ને પ્રેમ ભાવ
ન દ્વેષ ન ઇર્ષા કોઇના પ્રતિ.

આપણે પણ બાળક હતા
ને આવા જ હતા. 
બાળપણ ગયુ ને બધુ ગયું.
બાળક એક આદર્શ વ્યક્તિત્વ.
કાશ બાળક જ રહ્યા હોત તો કેવું  સારુ.
વિનોદ આનંદ                            31/10/15

Label

Label is identification,
of the person or things.
For us common label is
‘ Human being.’
We have to maintain this label.

Other labels are being awarded
by others depend on,
your nature, behavior, action etc.
Different labels on you
Will build your personality.

If labels are bad or negatives,
(Like – angry man, greedy)
Which detoriate the personality .

If labels are good or positive,
(Like – wise man,noble man)
Which enhance the personality .

So be careful and conscious
About your nature, behavior, action.
So other may not labelled
you badly and negatively.
Vinod Anand                         26/10/15

Value system

Each and every things
have it,s own value,
at right time and place.

Each and every things
have it’s important
with reference to it’s value.

Do not underestimate or
over estimate or
ignore it’s value or
reestablish it.

Now a days value system
is not correctly followed.
Which is the main cause of problems.

We have to make our
value system powerful.
Give weightage  accordingly.
So less problem may come.

Even problem arises it can be
solves easily with reference
to our exact value system.
Vinod Anand                         25/10/15

પરિવાર

પરિવાર એક નાની દુનિયા,
સંબંધોથી ગુથાયેલી.

પરિવારોનો સમૂહ સમાજ,
વ્યવહારથી ગુથાયેલો.

સમાજ નો સમૂહ દેશ,
સહકાર થી ગુથાયેલો.

દેશો નો સમૂહ દુનિયા.
સહયોગથી ગુથાયેલી.

પરિવાર, સમાજ ને દેશ
એક વિશાળ પરિવાર,
પ્રેમ થી ગુથાયેલો,
પરમેશ્વર સંચાલીત.
દુનિયા એક પરિવાર કે કુટુંબં.
વસુધ્ધેવ કુટુંબક્કમ.
મંત્ર સુખ, શાંતિ ને વિકાસનો.
વિનોદ આનંદ 25/10/15

क्या पाया ? क्या खोया ?

क्या पाया ?  क्या खोया ?
कुछ पाने की ईच्छा से मिलता है
मगर वो पान के लिए क्या खोया है,
उस का हम कभी सोचते नहीं ।
कभी तो जो खोया है उस की कींमत
जो पाया है उसे ज्यादा होती है,
फिर भी हम खोया है उस का शोक नही करते ।
जो कुछ पाना चाहते उस को पाने के लिए
क्या खोना पड़ेगा उस का हिसाब करना ।
अगर खोने का पल्ला भारी हो तो
बेहतर है की हम पाने की ख्वाई बदलदे,
उसी मे हमारा और परिवार कल्याण होगा ।
विनोद आनंद                               23/10/15

What is life ?

Life is drama,
we have to play our roll efficiently,
to utilize our ability and power.
So other  follows our path.
You will be alive even after death
Means you never die.

Life is choice,
Choice is our option
How to live the life
What to select to live.
Wrong choice problems
Be consciuse while selection.
Have right selection for success.

Life is challenge
Accept the challenge
with courage and
ful fill the task
You will get success.

Life is opportunity,
Be ready always for it.
If know what you want.
What for you are waiting.
You can catch the opportunity.

All togather build your
Personality and carrier.

Vinod Anand                         23/10/15

ડર થી ન ડરો

ડરના પ્રાણી માત્રનો સ્વભાવ,
ડર નિયંત્રણ માં રાખે પરિસ્થિતિ.
કોઇને ભવિષ્યનો ડર.
કોઇને અંધારાનો ડર.
કોઇને તેનાથી તાકતવરનો ડર.
કોઇને તેમના દુશ્મનનો ડર.
કોઇને પાણી કે આગનો ડર.
કોઇને પત્નિ કે પતિનો ડર.
કોઇને સાસ સસુરાનો ડર.

દરેક ને હોય છે, કોઇનો ને કોઇનો ડર.
ડરનો હિંમતથી સામનો કરવો,
ડર થી ડરપોક ન બનવું.
જો ડર ગયા વો મર ગયા.
ડરો મત ન ડરઓ મત.

ડરવું હોતો  કુકર્મ થી,
ખરાબ સ્વભાવ થી, 
ખરાબ આદતો થી,
ખરાબ સોબત થી,
ખરાબ ભાવનાઓ થી ડરો .

સારો સ્વભાવ,સારી આદતો
સારો સંગ, સારી ભાવનાઓ
હોય અને સત્કર્મ કરો
તો ન કોઇનો લાગે ડર.
પણ આવડી જશે ડરનો સામનો કરવાનુ.
વિનોદ આનંદ                         22/10/15