Well come 2016

One more year 2015 has gone
One more year 2016 has come
Year comes and goes
It’s time cycle.
We are lucky that,
We are alive to well come 2016.

We celebrate New Year,
But never get sorrow for
Past year gone just like that
Without any remarkable event
Or achievement, and never plan
to do remarkable work.

So let us have such target
to do remarkable work in 2016
that is real  well  come to 2016.
Otherwise the celebration,
To well come 2016 is just show.
Let us make year 2016 remarkable.
Happy New Year.
West wishes.
Best of luck.

Vinod Anand                             31/12/15
Friend, philosopher and guide. 
 

નવું નવેલું વર્ષ 2016

2016 વર્ષને
નૂતન,નવનીત
બનાવવાનું છે.

નવા વર્ષમાં
મનને નવી સોચ,
અને નવી દ્રષ્ટિ.
જીવનને નવી દીશા
અને નવી જીવન શૈલીનું
નિર્માણ કરવાનું છે.

નવા વર્ષ ને દુલ્હનના
સોલા શ્રીંગારની જેમ
શણગારવાનું છે.
સારા કર્મોથી યાદગાર
બનાવવાનુ છે.

નવા વર્ષમાં
રાગદ્રેષ, કામ ક્રોધ,
ને લોભ લાલચથી 
મુક્ત થવાનું છે.

નવા વર્ષમાં
તનાવ, ચિંતા ને
ડીપ્રેશનથી બચવાનું છે.

નવા વર્ષમાં
સ્વાસ્થ, સ્વચ્છતા
શુદ્ધતા ને પ્રવિત્રતા પર
વિશેષ ધ્યાન રાખવાનું છે.

નવા વર્ષમાં
ઈશ્ર્વર પ્રતિ શ્રદ્ધા, વિશ્ર્વાસ
રાગ અનુરાગ ને ભક્તિ
માં વધારો કરવાનો છે.

નવા વર્ષમાં
જીવનને સુખ, શાંતિ
સફળ ને સમૃદ્ધ બનાવવાનુ છે.

નવા વર્ષના
પહેલા દિવસે
બસ લક્ષ્ય નિર્ધારીત કરી
સંકલ્પ લેવાની વાર છે.
Happy New Year.
West wishes. 
Best of luck.

વિનોદ આનંદ                             31/12/16
મિત્ર, ફીલોસોફર, માર્ગદર્શક                        

नया साल 2016 मुबारक

नया साल नूतन,नवनीत बने
यही शुभ कामना, आशीष और
सच्चे दिल से मारी प्रार्थना
ईश्र्वर से की, सभी के मन शांत बने,
घर में, समाज में और
देश परदेश मे शांति बनी रहे  ।
हर सख्श को अर्ज की,
वो शांति की करे उपासना ।

प्रार्थना ईश्र्वर से की,
सब के दिलों में प्रेम, दया
और करूणा प्रगट हो ।

प्रार्थना ईश्र्वर से की,
सब के दिलों से
राग, द्वेष, ईर्षा बिदाई ले ।

प्रार्थना ईश्र्वर से की,
सब सद् गुणी,
व्यवहार कुशळ,
और कृतज्ञ बने ।

हर सख्श को अर्ज मेरी की,
वो नये साल को
ईयर ऑफ पीस – शांति पर्व
के रुप  में मनाए ।

प्रयास, प्रेरणा और साधन
है जहाँ,  वहाँ  है कृपा परमात्मा की ।
जहाँ है कृपा वहाँ है सफळता ।

Happy New Year.
West wishes
Best of luck.

विनोद आनंद                               29/12/15
मित्र,फिलोसोफर, मार्गदर्शक

सावधान !

जो तुम बोलते हो
या सोचते हो या
बोलना चाहते हो
कोई तो है वो सुनता है
कौन है वो सोचो ?
सावधान !
कुछ बोलने से पहेले सोचो ।

जो तुम करना चाहते हो
या क्या करने का ईरादा है
और क्या करते हो ।
कोई तो है जो जान जाता है
कौन है वो सोचो ?
सावधान !
कुछ करने से पहेले सोचो ।

जो आप लक्ष्य रखते हो
या आयोजन करेत हो
या क्या प्राप्त करना चाहते हो
कोई तो है जो जान जाता है
कौन है वो सोचो ?
सावधान !
कुछ लक्ष्य रखने से पहेले सोचो ।

जो सब कुछ जानता है
और जान जाता है ।
कौन है वो सोचो ?
सावधान !
वो है परम ब्रह्म परमेश्र्वर
उसे बचके  रहेना ।
कुछ सोचने से, बोलने से,
करने से और लक्ष्य रखने से पहेले सोचो ।

विनोद आनंद                                25/12/15

જીવદયા

જીવદયા સદ્ ગુણ,
જીવ માત્ર પર દયા,
પરમો ધર્મ,
ક્રૂરતાનો વિનાશ ને
આત્માનો સ્વભાવ.

જીવદયા,
દિલમાં દયા,
અહીંસાનો સૂરજ.
મનમાં સહાનુભૂતિ,
શરીરમાં કંપન,
ને આંખોમાં અશ્રુ,
જીવ માત્ર ના દુ:ખ દર્દ,
સમજવાની સમજ ને
મદદ કરવાની ચેષ્ટા .

ઇશ્ર્વર ભક્તિ પ્રેમ જગાવે
પ્રેમ જગાવે દયા,
દયા જગાવે સેવા,
મન કરાવે જીવ માત્રની સેવા.

દિલમાં નથી દયા,
તો દિલ પથ્થર,
બુધ્ધિ મલીન,
મન જડ ને
શરીર જીવીત લાશ.

જીવદયા છે માનવતાનું પ્રમાણ.
જીવ માત્ર પર થયા રાખો .

વિનોદ આનંદ                           24/12/15

जीवदया
जीवदया सद् गुण
प्रत्येक जीव पे दया
परमो धर्म,
क्रूरता का विनास और
आत्मा का स्वभाव ।

जीवदया
दिल में दया
अहींसा का सूर्य
मन में सहानुभूति
शरीर में कंपन

आंखो में आंशू
जीव मात्र  का दु:ख दर्द
समझने की समज और
मदद करने की चेष्टा ।

ईश्वर भक्ति जगाए प्रेम
प्रेम जगाए दया
दया जगाए सेवा और
मन कराए सेवा ।

दिल में नही दया
तो दिल  पथ्थर
बुद्धि मलीन
मन जड और
शरीर जीवीत लाश ।

जीवदया है मानवता का प्रमाण ।
जीव मात्र पर दया रखीए ।

विनोद आनंद                          24/12/15