શ્રીમદ્ ભગવદ્ ગીતા સંદેશ-39

શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન
અધ્યાય-14           ગુણત્રયવિભાગયોગ
શ્રી અર્જુન ઉવાચ  : હે પ્રભુ !  આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના લક્ષણો ક્યાં ક્યાં હોય તેનું આચરણ કેવું હોય જે ત્રણ ગુણોથી પર  ક્યા ઉપાયથી થઇ શકાય ?
શ્રી ભગવાન ઉવાચ : હે અર્જુન ! જે મનુષ્ય સત્ત્વ,રજસ, તમો ગુણથી થનાર પ્રકાશ, પ્રવૃતિ ને મોહથી પ્રાપ્ત થતાં તેનાથી દુ:ખી નથી થતો અને નિવૃત થતાં તેમની ઇચ્છા નથી કરતો પણ ઉદાસીન-તટસ્થ-સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણોતો પોતાનું કામ કરે છે;એમ જાણી સ્વસ્થ રહે છે. સુખ દુ:ખ  ને સમાન સમજે છે. માટી-પથ્થર-સોનું જેને સમાન છે. પ્રિય- અપ્રિયમાં, નિદા-સ્તુતિ, માન અપમાન, શત્રુ-મિત્રમાં સમભાવ વળો છે ને  બધા કર્મોમાં કર્તાપણાના અભિમાન થી રહીત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય.જે અસ્ખલિત-અવ્યભિચારી ભક્તિરૂપ યોગ
દ્વારા મને સેવે છે, તે એ ત્રણે ગુણોથી પર થઇ બ્રહ્મને પામવા યોગ્ય બને છે. એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્ર્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું જ છું.
                          ગુણત્રયવિભાગયોગ પૂર્ણ.
વિનોદ આનંદ                          17/03/2026
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s