Education

Education is first need of life,
to fulfill other needs to survive.
Education gives us knowledge
better way of living,
better understanding
oppertunity to build carrier
and character and best
position in society.

Education first start in
mother’s womb.
Mother is first teacher
to educate the baby
by her character,
behaviour and life style.
Parent  is life time teacher.
Next Education start in
school,classes,society, family.

The overall effect of all faculty
builds the nature, habits
behaviour and personality.
So man is called educated
and gentle man.

Education is essence of life
Education is soul of  the life.
Education is  powerful tools to build
the person, society and country.
Education must be compulsory.
 
Vinod Anand                 31/05/2016              friend, philosopher, guide

દેશપ્રેમ

દેશની સેવા,એજ દેશપ્રેમ.
દેશ પર ગર્વ, એજ દેશપ્રેમ.
દેશ માટે ગૌરવ,એજ દેશપ્રેમ.
દેશની નિંદા ન કરવી,એજ દેશપ્રેમ.
દેશના વિકાસમાં ફાળો,એજ દેશપ્રેમ.
દેશ માટે માન સન્માન,એજ દેશપ્રેમ.
દેશની મિલકતની સુરક્ષા એજ દેશપ્રેમ.
દેશ વિરૂધ્ધી તત્વોનો વિરોધ, એજ દેશપ્રેમ.
દેશ માં હરહાલમાં ખુશ રહેવું, એજ દેશપ્રેમ.
દેશની શાનમાં વધારો કરવો, એજ દેશપ્રેમ. દેશમાં રહેતા જે પણ કામ કરતા હોય,તે કરો
ઇમાનદારી ને નિષ્ઠાથી,એજ ઉત્તમ દેશસેવા,  ને એજ ઉત્તમ દેશપ્રેમ.

વિનોદ આનંદ                     31/05/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

સમાજ સેવા

સમાજમાં ભૌતિકવાદ વકર્યો છે.
સમાજમાં ઔપચારીકતા પ્રસરી છે.
સમાજમાં ધન દૌલત નું પ્રાધાન્ય છે.
સમાજમાં મોજ શોખ નો માહોલ છે.
સમાજ  સ્વાર્થના સકંજામાં છે.
સમાજમાં દેખાદેખી પૂર જોસમાં છે.

સમાજમાં સંબંધ નામના છે.
સમાજમાં પ્રેમ મૂર્છિત છે.
સમાજમાં સદ્ ભાવન ને,
સદ્ આચરણ નો અભાવ છે.
સમાજમાં દયા ને કરૂણા સુતી છે.

સમાજ માણસથી છે
સમાજ માણસ માટે છે
માણસ સમાજ માટે છે.
સમાજ માણસનુ દર્પણ છે.
જેવો માણસ એવો સમાજ
માણસમાં શુભ પરિવર્તન લાવે
સમાજમાં શુભપરિવર્તન.
સ્વસુધાર ઉત્તમ સમાજ સેવા છે.

વિનોદ આનંદ                      30/05/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

વંદના

નિર્ગુણ, નિરાકાર સૂક્ષ્મથી સૂક્ષ્મ,
સગુણ, સાકાર પરમેશ્વરનું
સ્વરૂપ, ધરે વિવિધ શરીરા
ધર્મની સ્થાપના અર્થે.
એવા પરબ્રહ્મ પરમેશ્વરને
મારા કોટી કોટી વંદન.

સત્ ચિત,આનંદ,સ્વભાવ જેનો,
ઉત્પત્તિ,પોષણ, વિનાશ હેતુ જેનો,
ત્રણ પ્રકાર ના તાપ-દુ:ખ, મિટાવનાર,
એવા પરબ્રહ્મ પરમેશ્વરને
મારા કોટી કોટી વંદન.

ભક્ત  વત્સલ,શરણાગત વત્સલ,
ભક્ત પરાધિન,અજન્મા,અવ્યક્ત,
અવિનાશી, સર્વશ ક્તિમાન સર્વત્ર,
સર્વજ્ઞ,સનાતન પરબ્રહ્મ પરમેશ્વરને
મારા કોટી કોટી વંદન.

પુરાતન, પરમ ધામ, પુરષોત્મ,
પરમપવિત્ર,પરમાશ્રય, પિતામાહ,
ગુણાતીત,માયાપતિ,પ્રેમાળુ,
એવા પરબ્રહ્મ પરમેશ્વરને
મારા કોટી કોટી વંદન.

દયાળુ, કૃપાલુ, કરુણાનિધિ,
અવ્યય,અપ્રમેય, નિત્ય, શાશ્ર્વત,
વેદ કહે ન ઇતિ ન ઇતિ,
એવા પરબ્રહ્મ પરમેશ્વરને
મારા કોટી કોટી વંદન.

વિનોદ આનંદ 28/05/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

हे ईश्र्वर मुझे एसी,,,,

हे ईश्र्वर मेरा,
दिल करता है की सब के
दिलों पर छा जाऊ, दिल में उतर जाऊ
और सब के दिलों पे राज करू ।
हे ईश्र्वर मेरा,
दिल करता है की सब के दिलों में
प्रेम, दया, करूणा, भक्ति जगादू,
और सब के दिलों से छल कपट,
व्द्रेष, ईर्षा और नफरत को भगादू ।

हे ईश्र्वर मेरा,
मन करता है की मैं
सब के मन को छुलू, मन में
बस जाऊ और मन पर राज करू ।

हे ईश्र्वर मेरा,
मन करता है की सब के
मन में सुख, शांति, आशा,
उत्साह और आनंद भरदू, और
मन से निराशा, अशांति, उदासी
चिंता और तनाव को भगादू ।

हे ईश्र्वर मुझे,
एसी प्रेरणा देना, शक्ति देना और
कृपा करना की मै ऐसा कर शकु ।

विनोद आनंद                           27/05/2016
फ्रेन्ड, फिलोसोफर, गाईड

પ્રતિકૂળતા

પ્રતિકૂળતા એટલે ન ગમતું,
અનઇચ્છિત, નાપસંદ વસ્તુ,
વ્યક્તિ યા વાતાવરણ,
બને છે દુ:ખનું કારણ ને કરે છે
દુ:ખી, હતાસ ને નિરાશ.

પ્રતિકૂળ પરિસ્થિતિ નો ડર
સહન નહી કરવાની શક્તિ
વ્યાકુળતા ને ગભરાહટ બને છે,
ચિંતા, તનાવનું કારણ ને
મળે છે નિષ્ફળતા ને બને છે
વિકાસમાં અવરોધ.

પ્રતિકૂળતાનો સ્વીકાર,
સહન  કરવાની શક્તિ,
સામનો કરવાની ક્ષમતા,
મન પર સંયમ ને સમજણ
પ્રતિકૂળ ને અનુકૂળ બનાવીએ
તો બને છે જીવન સુખ શાંતિનું ધામ.

પ્રતિકૂળતા પ્રગતિનો પંથ
જીવન ને ઘડવાનો અવસર,
પરીક્ષા,ચેલેન્જ ને પ્રયાસ
જીવનમાં સફળ થવાનો.
ને મહાન બનવાનો અવસર

પ્રતિકૂળતા માનવીનો સાચો સગો .
અનૂકુળ માનવીનો છૂપો દુશ્મન.
પ્રતિકૂળતા થી ગભરાઓ નહી
ને અનુકૂળતાને વશ ન થાઓ.

વિનોદ આનંદ                     26/05/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.

भूला भटका मानव

चाह बदल गई, राह बदल गई
तो मंझिल अपने आप बदल गई ।
चाह और राह में भटका हुआ मानव
पाथ भूला मानव, पहेचान भूल गया,
जिंदगी का मकसद भूल गया ।

क्या करना है, क्या कर रहा है,
कहाँ जाना है,  कहाँ जा रहा है ।
धन दौलत,तृष्णा के भँवर में फसाँ
मानव ने, मानवता और जमीर बेच दी ।

अवगुणों और बूरी आदतों का शिकार
मानव असली स्वभाव खो चूका ।
ईन्द्रिय सुख, मन नी मन मानी से हारा
हुआ मानव, पशु या दानव बन रहा है ।

फिरसे मानव बनने की चाह और
मानवता की राहाँ पे चलना है ।
जिंदगी का मकसद समजकर
मानव बनकर, असली स्वभाव को
आत्मसात करना है वर्ना जन्म मरण
के फेरो में फसाँ रहेगा मानव ।

दिन में भूला बुध्धु श्याम को घर
आये तो उसे भूला नही कहते ।
अभी भी समय है वापसी का,
लौट आओ तो होगा कल्याण ।

विनोद आनंद                                22/05/2016
फ्रेन्ड, फिलोसोफर, गाईड