એકાંત સાધના માટે ઉત્તમ.
એકાંતમાં શાંતિ નો માહોલ.
મનને સ્થિર,પોતાના સાથે
વાતો કરવાનું, ચૈન અને
શુકુન પ્રાપ્તિનું ઉત્તમ સ્થળ.
એકાંતમાં મૌન સાધના થાય.
જટીલ સમસ્યાનો ઉકેલ મળે.
એકાંતમાં આત્મપરીક્ષણ
ને આત્મચિંતન કરાય.
બે ઘડી એકાંત માં રહો
વિચારોથી, બધાથી દૂર ને
ઇશ્ર્વરની સાથે પોતાની સાથે.
એકાંતમાં ધ્યાન,પ્રાણાયામ કરો .
વિનોદ આનંદ 04/06/2016
ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ.
Advertisements