ગુરુપૂર્ણિમા મુબારક

​ગુરુ જ્ઞાનસાગર 

ગુરુ દયા કરુણા ને 

કૃપાની મૂરત. 

ગુરુ મંત્ર, દિક્ષા ને વચન

જીવનમાં સુખનો સૂરજ. 

ગુરુ આશીર્વાદ કરે ચમકત્કાર . 

ઇશ્ર્વરનાં શ્રધ્ધા ને વિશ્ર્વાસ, 

ભક્તિ જગાડે  ને ઈશ્ર્વર

સાક્ષાત્કાર કરાવે ગુરુ. 

ગુરુ વીનાનું જીવન બેસહારા

બેઆસરા અને બેકાર. 

ગુરુ જીવનમાં અત્યંત જરૂરી

ગુરુ માયાથી,દુર્ગુણોથી બચાવે. 

ગુરુ પૂર્ણિમા એ ગુરુ ૠણ

ચૂકવવા નો પવિત્ર પર્વ. 

તેમનો મંત્ર સિધ્ધ કરવો

ગુરુના મધુર વચનો આત્મ

સાત કરવે એજ આજના 

પવિત્ર દિવસે ગુરુ બક્ષિસ. 

ગુરુ પૂર્ણિમા મુબારક. 
વિનોદ આનંદ                      19/07/2016

ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ    
गुरू पूर्णिमा मुबारक

गुरू पूर्णिमा, गुरु के एहेसान

चुका ने का सुनहेरा अवसर ।

मान सन्मान, आदर सत्कार

और दिलसे शुक्रीया करने का

सुनहेरा अवसर ।

गुरू जीवन में उजाला करता है, 

अज्ञान का अँधेरा दूर करता है, 

गुरू बीना ज्ञान कहाँ और

ज्ञान बीना उजाला कहा ।

जो ज्ञान, समज, जागृत करे, 

और राह दिखाए वो गुरू ।

जन्म से माता पिता गुरू, 

स्कूल में गुरु, आदर्श व्यक्ति 

और संत महात्मा गुरू ।

गुरू जिंदगी बनाता है 

और सँवारता है ।

कृष्ण वंदे जगत गुरू ।

मन,बुद्धि,आत्मा भी  गुरू ।

आज का दिन गुरू अर्पण

उन के संदेश और आदेश से

जीवन में सुधार से सँवार ना

गुरू पूर्णिमा मनाना

ही सही गुरू बक्षिस है  ।

विनोद आनंद                             19/06/2016

फ्रेन्ड, फिलोसोफर, गाईड

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s