જીવનનું ગણિત

​ જીવનનું ગણિત સમજો

તો જીવન થાય સફળ ને સાર્થક

જીવનમાં નાના સુખોનો

સરવળો કરવાનું શીખીલો , 

તો જીવન બનશે સુખની સરિતા . 

જીવનમાં સકારત્માકતાથી, 

સુખનો ગુણાકાર કરતા શીખીલો

તો જીવન બનશે સુખનો સાગર. 

જીવનમાં નાના દુ:ખોની 

બાદબાકી કરવાનું શીખીલો

તો જીવનમાં દુ:ખ નહી રહે. 

જીવનમાં નકારત્માકતા છોડી, 

દુ:ખનો ભગાકાર કરતા શીખીલો

તો દુ:ખનું નહી રહે નામ નિશાન. 

આવું જીવનનું ગણિત સમજીલો

તો અઘરામાં અઘરું જીવનનું

સમીકરણ છોડતા આવડી જાય. 

તો જીવન બને સફળ ને સાર્થક. 

વિનોદ આનંદ                        09/08/2016   ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s