વડીલ

​વડીલ વટવૃક્ષનો વિસામો., 

અનુભવ ને જ્ઞાન નો ખજાનો . 

સંસ્કાર ને સુરક્ષાનો વારસો .  

પ્રેમ ને લાગણીનો સાગર. 

વડીલની વાણી સદ્ વચન, 
મુસ્કાન ફૂલની સુવાસ. 

સ્પર્શ એક અનોખુ શુકુન. 

આર્શીવાદ ની હેલી 

હયાતી એમની, હિંમત 

સંતાનો ના ગોડ ફાધર. 

વડીલની સેવા  ઉત્તમ લાહો . 
સાથ રહો ને વાહલ કરો . 

તમારો સંતાનો ને એક બોધ. 

જીવન થાય સફળ ને સાર્થક. 

વડીલને માન, સન્માન ને
આદર પવિત્ર ફરજ, 

ન કરો તો માથે કર્જ વધે દિન રાત. 

ન કોઇ વિશ્વાસ કે સંતાન કરશે

તમારું માન, સન્માન ને આદર. 
વિનોદ આનંદ                       17/09/2016   ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s