વિશ્વાસ 

​પ્રથમ વિશ્ર્વાસ પોતાના પર. 

આત્મ વિશ્વાસ જ વિશ્ર્વાસ. 

જે પણ કરો વિશ્ર્વાસથી કરો

વિશ્ર્વાસ સફળતાનું  બીયારણ. 

બીજો વિશ્ર્વાસ ઈશ્ર્વર પર 

ઈશ્ર્વરમાં શ્રધ્ધા જ વિશ્ર્વાસ. 

ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ એટલે

સફળ, સાર્થક ને દિવ્ય જીવન. 

ત્રીજો વિશ્ર્વાસ સંબંધોમાં

સંબંધોમાં વિશ્ર્વાસ એજ

અખૂટ સંબંધ જન્મો જન્મ.

ચોથો વિશ્ર્વાસ દોસ્તો પર

ન કોઇ દુશ્મની,ફક્ત દોસ્તી

વિશ્ર્વાસ નાવ જીવનની 

પ્રેમ નાવિક તો જીવન ધન્ય. 

વિશ્ર્વાસ વિના ન જીવન, 

ન દુનિયા, બધુ વિશ્ર્વાસ પર. 

વિશ્ર્વાસ એજ વિકાસ. 

વિનોદ આનંદ                      22/11/2016   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s