શેર શાયરી નો ખજાનો-1

​ 🍀મંઝીલ

દોડી રહ્યા છે સૌ

મંઝીલ મળતી નથી

આંધળી દોડ છે

મંઝીલ દેખાતી નથી.

🌄એકલો 

ભીડમાં ફરે છે,ઘરમાં રહે છે

છતાં નથી કોઇનો સાથ

એકલો અટુલો માનવી

એકલો અટવાયા કરે છે. 

🌹તલાશ

ચાલી રહયો છે જીવન પથ પર

ન કોઇ ઉદ્દેશ, ન કોઇ લક્ષ્ય 

છતાં પણ છે મંઝીલની તલાશ.  

🌻વિચાર

દિવસ ભર કામ કરે છે

રાત ભર સ્વપ્ના જોવે છે

નથી સમય વિચાર કરવાનો

વગર વિચારે જે જીવે

પાછળથી પસ્તાય. 

વિનોદ આનંદ                           15/12/2016 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

2 thoughts on “શેર શાયરી નો ખજાનો-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s