​પતંગ જીવનની 

જીદગી એક પતંગ,સુખ, દુ:ખો ના રંગોની. 
ઊડે આસમાનમાં,સંબંધો ના દોરાથી. 

પ્રેમ સ્નેહથી માંજજો દોરો સંબંધોના. 

ઊડાવવા પતંગ જીદગીની. 

કીન્યા બાંધજો બરાબર,નહીં તો 
ખાશે ગોથા પતંગ જીદગીની.

રાગ-દ્વેષથી ન માંજશો,દોરો સંબંધોનો. 

ટૂટી જશે છૂટી જશે,પતંગ જીદગીની. 

સયંમ-સમજ ની ફીરકી પર 
વીટ જો દોરો સંબંધોનો .

નહીં તો પડી જશે,ગુંચ સંબંધોના દોરામાં. 

ઉડાડી નહી શકાય, પતંગ જીદગીની . 

નફરતની આંધીમાંને
દાવ-પેચનાં ખેલ-પ્રપંચમાં

કપાઈ જશે પતંગ જીદગીની . 

જોજો ગાંઠ ન પડી જાય,સંબંધોના દોરામાં
નહીં તો ગાંઠમાંથી, કપાઇ જશે

પતંગ જીદગીની. 

સંબંધોનો દોરો ન તોડો,
ઉડવવા પતંગ જીદગીની. 

ત્યાગ સેવા ને સમર્પણની

ભાવનાથી ઉડાવજો,પતંગ જીદગીની. 

ઉતરાણ મુબારક સૌને. 
પતંગ ઉડાવવાની કળા

એજ જીવન જીવવાની કળા. 

વિનોદ આનંદ                           08/01/2015   મિત્ર, ફીલોસોફર ને માર્ગદર્શક

Advertisements

2 thoughts on “​પતંગ જીવનની 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s