833 … એ જ પુત્રવધુ

પુત્રથી વધુ વ્હાલી લાગે, 

પુત્ર ને સુપુત્ર બનાવે, 

પરિવારની સેવા ને

મર્યાદા જાળવે એ જ પુત્રવધુ. 

પરિવાર ને પોતાનો માને, 

જેના વગર પરિવાર લાગે સુનો, 

પરિવારની અન્નપૂર્ણા બને ને

પ્રશંસા પ્રાપ્ત કરે એ જ પુત્રવધુ. 

પરિવારની આધારશીલા બને, 

ઘરની શોભા ને શાન બને, 

પરિવારમાં ધર્મપત્નિ બને ને

સુખશાંતિ રાખે એ જ પુત્રવધુ. 

પરિવારને પ્રેમથી જોડે, 

સંબંધોની પુષ્ટિ કરે, 

નારી નારાયણની બને, 

પરિવારને સ્વર્ગ બનાવે, 

એ જ એક આદર્શ પુત્રવધુ. 

આજ લક્ષ્ય ને ઉદ્દેશ દરેક

પુત્રવધુનો હોવો જોઇએ. 

એમાં જ એની સફળતા ને

સાર્થકતા, ગૌરવ ને ગરીમા છે. 

વરના માનવ જીવન વ્યર્થ છે

વિનોદ આનંદ                           05/07/2017 ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s