852 સાધના

સાધના વગર ન સિધ્ધિ

ન પ્રાપ્તિ, ન સફળતા, 

ન પ્રગતિ, ન આત્મકલ્યાણ. 

જીવનનું સ્વરૂપ છે સાધના. 

એક ચિત્તે સભાનતાથી 

લક્ષ્ય ને આયોજન જરૂરી 

સાધનાની સફળતા માટે

અભીપ્સા-ચૈતિક ઇચ્છા,

પરિત્યાગ ને સમર્પણ છે 

ત્રણે જરૂરી છે સાધન માટે. 

સચ્ચાઇ,શ્રધ્ધા ને વિશ્વાસ, 

ભક્તિભાવ ને કૃતજ્ઞતા

હિંમત ધીરજ ને ખંત એટલે 

આંતરિક આનંદિતપણું 

જેવા આંતરિક ગુણો નો 

વિકાસ જ છે સફળ સાધના. 

સાધના જીવન છે, તો 

સાધન છે શરીર ને તો

તમે છો સાધક. 

સાધક બનો. 

વિનોદ આનંદ                           17/07/2017   ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s