1410 અદભૂત જીવન-2

અદભૂત જીવન સફળ ને
સાર્થક જીવન.જીવન માં
અદભૂત કાર્ય કરવા થી
બને છે જીવન અદભૂત.
* ઇન્દ્રિયો પર અને મન
પર સંયમ કેળવવો એ
છે એક અદભૂત કાર્ય
જેને મનને જીત્યું તેને
જગ જીત્યું એમ કહેવાય.
તેનું જીવન બને અદભૂત.
જેને કામ, ક્રોધ ને લોભ ને
માર્યા એ છે અદભૂત કાર્ય.
તેનું જીવન બને અદભૂત.
જે રાગ દ્વેષ,ઈર્ષાથી મુકત
થાય,છે એક અદભૂત કાર્ય
તેનું બને જીવન અદભૂત.
જે કેળવે દૈવીક ગુણ,સદ્
ભાવના, છે અદભૂત કાર્ય જે
કરે તેનું બને જીવન અદભૂત.
જીવનમાં ન કોઈ આસક્તિને
કોઈ વ્યસન,છે અદભૂત કાર્ય.
એનું બને જીવન અદભૂત.
જે આત્માના કલ્યાણ માટે
જીવે ને બીજા ને મદદ કરે
એ પણ છે અદભૂત કાર્ય,
જે કરે બને જીવન અદભૂત.
પરમેશ્વર,પરિવાર,સમાજને
સમર્પીત, છે અદભૂત જીવન.
વિનોદ આનંદ 30/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1409 અદભૂત જીવન-1

અદ્ ભૂત સૃષ્ટિ ને રચનાકાર
અદભૂત ઈશ્ર્વર તો માનવ
પણ અદ્ ભૂત નો અંશ અદ્
ભૂત કહેવાય છે,માનવમાં
અદભૂતતા રોમ રોમ છે તો
કેમ નથી જીવન અદ્ ભૂત ?
અદ્ ભૂત જીવન ક્યારે બને ?
* ઈશ્ર્વરમાં અટૂટ શ્રધ્ધા અને
સંપૂર્ણ વિશ્વાસ હોય મનમાં,
પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ,દયા
કરુણાનો ભાવ હોય દિલમાં,
જેના લીધે જીવન છે બધા
પ્રત્યે કૃતજ્ઞતાનો હોય ભાવ,
બધા ઈશ્ર્વરના સંતાન છે
બધા પ્રત્યે સમ ભાવ, સદ્
ભાવ અને હોય સદાચરણ,
……તો જીવન બને અદ્ ભૂત.
* નિર્વાહ એ જીવન જરૂરીયાત
ને નિમાર્ણ એ વ્યક્તિવ વિકાસ
જીવનમાં હોય સાથ સાથ,
સ્વપ્ન જોઇને સાકાર કરવા
અગાધ પ્રયત્ન કરતા હોય,
દરેક પરિસ્થિતિમાં સમતુલન
અને સમસ્યાને એક ચુનૌતી
સમજી હલ આસાનીથી કરે.
…….તો જીવન બને અદ્ ભૂત.
* વિચાર સંપદા સકારાત્મક
ને આશાવાદી અભિગમ હોય,
માન-અપમાન, હાર-જીત ને
સુખ દુઃખામાં કેળવે સમ ભાવ.
અનાસક્ત અને નિઃસ્વાર્થ થી
ફળ રહિત કર્તવ્ય કર્મ કરે તો
જીવનનો હેતુ અને ઉદ્દેશ્ય હોય
અદ્ ભૂત જીવનનો તો ……..
જીવન બને અદ્ ભૂત.
વિનોદ આનંદ 29/11/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1408 Conclusion

Conclusion is the end
or finish of the process
even, lecture & meeting.
May be the essence of
even, process, meeting.
The conclusion may
be final saying of the
even,process,meeting
The conclusion may
be about persons’s
behaviours/character
Conclusion must take
with fact & figure which
Never differ from reality.
Some poeple have
tendency to jump on
conclusion far away
from the reality & fact.
Donot quickly jump on
Conclusion on your
assumptions but verify
then & give conclusions.
Conclusion is final result
or product of event, work
or dicussion of meeting.
Conclusion must be right,
effective after competing
the session or meetings
even or process or lecture.
Conclusion must be so
precise & precious gives
bird view of the even or
process or meetings.
Vinod Anand 29/11/2018
Friend,Philosopher,Guide

1407 शादीसुधा स्त्री के लक्षणें

शादीसुदा स्त्री को ससुराल को हि
अपना घर-तीर्थ मानना चाहिए है ।
पियर का लगाव कम करना चाहिए ।
पियर वालों कि प्रशंसा न करे और
ससुराल में किसी कि उपेक्ष न करे ।
ससुराल में सबका मान सन्मान करे,
सब कि पसंद, नापसंद जाने और
उन के स्वभाव अनुसार वर्तन करे ।
ससुराल के भेद किसी को भी न कहे ।
पराये, अनजान और बूरे चरित्रवाले
मर्द से बातचीत न करके बचके रहे ।
अपनी पतिसे ज्यादा दिन दूर न रहे ।
किसी पराये घर में अकेले न रहे ।
शादीसुदा स्त्री को स्वादीष्ट भोजन
बना के खिला के मन जीतना है ।
ससुराल वालों को अपनी ओर से
शादीसुदा स्त्री को अपने कार्य में
साथ सहकार देकर उस का भी
दिल जीतना है ।शादीसुधा स्त्री
चाहेतो घर को स्वर्ग बना शती है ।
अगर यह लक्षणें नहि तो नर्क बनेगा ।
विनोद आनंद 28/11/2018
फ्रेन्ड,फिलोसोफर,गाईड

1406 Attitude of successful person

Attitude of person decide
success or failure in life.
He think big,dream & get it.
Successful person have
attitude of doing best when
nobody watch him & never
procrastinate their work.
He love what he does work.
Have attitude of doing extra.
He does work which ordinary
person cannot work or don’t
like to work. Have optimistic
and positive attitude to work.
Have attitude to work smartly
with plan and never give up.
He work with buffer plan to
achieve his target in time.
He think of possible hurdle
& be preapered to solve it.
He always remain energetic
passonate & enthusiastic.
Develop attitude & qualities
of successful person in life.
Vinod Anand 27/11/2018
Friend,Philosopher,Guide

1405 तथास्तु

तथास्तु, जो चाहते हो वो देगा ।
आप जैसा सोचोगे या इच्छोगे
या मागोगे तो कुदरत कहेगा
तथास्तु है कुदरत का नियम ।
ईसलिए आप हमेशा अच्छा,
बडा और सकात्मक सोचो
तो तथास्तु का नियम से आप
कि सोच या स्वप्न सच होगा ।
सिर्फ आपको कोशिश करनी है
तथास्तु कामीयाबी दिलाएगी ।
अगर आप छोटा, नकारात्मक
सोचते है तो भी तथास्तु वोही
देगा जो आप सोचते है ईसलिए
कहते है कि जैसा सोचोगे एसे
बनोगे उसमे को शक नही यह
मन और कुदरत का तोफा है ।
आप जैसे लोगों के बारे में
सोचोगे एसे लोग आप के
पास तुम्हे मिलेंगे या एसा
माहोल आपको मिलेगा यह है
लो ओफ एट्रेकषन, सावधान
अपनी सोच और ईच्छा को
बहेतरीन, सकारात्मक बनाओ
तो जीवन बहेतरीन बनेगा ।
अपना कोई आशीर्वाद देता है
और तुम्हारी सोच बदलता है
तब यही तथास्तु काम करता है ।
विनोद आनंद 27/11/2018
फ्रेन्ड,फिलोसोफर,गाईड

1404 Feelings

Feelings is natural in life.
If you see things, person
face situation & problem
mind think & create feeling
may be positive or negative
and act or react or behave.
You have power to create
and control your feelings.
For that you must be awake,
aware of fact and observe
feeling is created in mind.
If negative analyse, think
positive and practice to
create positive feelings.
Feeling is very power tool
for proper behavior.
Positive feelings are love
mercy, content, peace etc.
Negative feelings are hatre
anger,revenge,violence etc.
Generally negative feeling
take wrong decision and
vice versa so feel good &
do good be successful.
Vinod Anand 27/11/2018
Friend,Philosopher,Guide