1536 મિત્ર અને મિત્રતા

મિત્ર મંત્ર ને મિત્રતા ભકતિ,
મિત્રતાનું જતન એ સાધના.
મિત્ર ભાઇ સમાન, યાદ આવે.
આવે તો થાય ખુશી, જાય તો
થાય દુઃખ, ઘણા બધા મિત્રો
કરતાં આવો જોઈ એક મિત્ર.
મિત્ર જોડે મંત્રણા એ આનંદ.
મિત્ર જોડે મુસાફરી એ મઝા.
મિત્ર જોડે અભ્યાસ,સફળતા.
મિત્ર નો પ્રેમ એ જ અમૃત.
મિત્રનો સાથ એ સહેવાસ.
મિત્ર વગર એકલું લાગે, હોય
તો બધુ લાગે સરસ,સરલ.
મિત્રનો સંબંધ નિ:સ્વાર્થ ને
બધા સંબંધો માં મિત્રતાનો
ભાવ, સંબંધોનો રક્ષક,પોષક.
પુત્ર 15 વર્ષનો થાય,મિત્રતા
કેળવો સંબંધ જળવાશે ને
જનરેશન ગેપ નહિ રહે ને
પરિવારમાં થાય સુખ શાંતિ.
કૃષ્ણ-સુદામાની મિત્રતા છે,
આદર્શ મિત્રતાની મિશાલ.
મિત્ર અને મિત્રતા જિંદાબાદ.
વિનોદ આનંદ 17/03/2019
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s