1640 આનંદમાં રહો

આનંદ સુખી જીવનની
ચાવી, આનંદમાં રહો
સુખ નો વિરોધી શબ્દ
દુ:ખ પણ આનંદનો
ન કોઇ વિરોધી શબ્દ.
ફક્ત આનંદ એટલે
આનંદ, રહો આનંદમાં
દુ:ખ નહિ સતાવે.
આનંદ દિવ્ય સ્વભાવ
પરમાત્માનો, આપણે
આત્મા પરમાત્માનો
અંશ છીએ, ભીતર છે
આનંદનો વાસ, બસ
પ્રગટ કરવાનો છે આ
દિવ્ય સ્વભાવ જીવનમાં.
* જીવનમાં આનંદ પ્રગટ
કરવા પરમાત્મા સાથે
ભક્તિ દ્વારા જોડાઇ જાવ.
* હમેંશા ખુસ રહેવાની
આદત થી પ્રગટે આનંદ.
* જીવનમાં શાંતિ, પ્રેમ,
અને દયા પ્રગટ કરો. તો
પ્રગટે આનંદ જીવનમાં.
* સંવેદનશીલ બનો ને
સહનશીલ બનો તો ,
પ્રગટે આનંદ જીવનમાં.
* સદગુણો કેળવો તો પ્રગટે
આનંદ જીવનમાં.
આનંદિત જીવન સુખી જીવન.
જ્યાં આનંદ ત્યાં પરમાત્મા.
વિનોદ આનંદ 21/06/2019
ફ્રેન્ડ,ફિલો

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s