1877 Franchise

Non finance Franchise.
Vinodchandra. A. Parikh.
Nike name ” Vinod Anand ”
friend, philosopher & guide,
conducting Training Program
on Personality Development
& Art of Living for students.
Language : English, Hindi, Gujarati.
Essence of the Traning Program :
Awareness about “Science of Life ”
Purpose : Self awareness and self improvement for Ideal personality.
I would like to enhance this
Training Program rigorously.
Interested Person may contact.
Person will be Trained and allow
to conduct this Training Program.
Contact :
Whatapp : M -7575038437, Web site :
https://vinodanandparikh.wordpress.com
Email: Vinod.chandra.Parikh@gmail.com
Face book : vinodchandra parikh

1876 આદર્શ જીવનશૈલી

આદર્શ જીવનશૈલી કરે
નિર્માણ આદર્શ જીવન.
સમયનો યોગ્ય ને બેસ્ટ
સદોપયોગ એજ આદર્શ
જીવન શૈલીનું નિર્માણ.
લક્ષ્ય ને આયોજન યુક્ત
જીવન,આદર્શ જીવન શૈલી.
જીવનમાં કારકીર્દિ, સમાજીક
પરિવારીક, વ્યવસાય,ચારિત્ર
ઘડતર અને આધ્યાત્મિક
લક્ષ્ય અનુસાર સમય પત્ર
દ્વારા જીવન જીવવું એજ છે.
આદર્શ જીવનશૈલ.
દિવસના 24 કલાકમાં 7
કલાક ઉંધના બીજા 2
કલાક રોજીંદા કામના
બાકી 15 કલાક આદર્શ
જીવન જીવવું એજ આદર્શ
જીવનશૈલનું નિર્માણ.
7 કલાક સુવાના ને ઉઠવાનો
સમય કરો નક્કી.
સવારે 4 થી 7 બ્રહ્મ મૂર્હતમાં
ઉઠવાનું છે લાભદાઈ.
ઈશ્ર્વરનું સ્મરણ, આભાર ને
માતપિતા ના ચરણ સ્પર્શ
કર્યા પછી શરૂ કરવું બીજુ કામ
નિષ્ઠાથી સમય પત્રક પ્રમાણે.
સુતા વેળા દિવસ દરમ્યાન
કરેલા કામને ચકાશો ને બીજા
દિવસના કામની કરો તૈયારી.
ઈશ્ર્વર સ્મરણ, આભાર માની
ને ભૂલની માગી માફી,સુઈ જવું.
દૈનિક આદર્શ જીવનશૈલીથી
લક્ષ્ય પ્રાપ્તિ, આદર્શ જીવન.
આદર્શ જીવનશૈલીની સાથે
વ્યક્તિત્વનું નિર્માણ કરવું.
વિનોદ આનંદ. 29/01/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1875 एसी जिंदगी न जीओ

जिंदगी एसी न जीओ के
जिंदगी बोज लगने लगे ।
जिम्मेदारी उठा ओगे तो
जिंदगी बोज नहि लगेगी ।
जिंदगी एसी न जीओ के
जिंदगी में तनाव आए ।
आयोजन युक्त और शिस्त
बध्ध जीओगे तो जिदगी में
तनाव हि नहि आएगा ।
जिंदगी एसी न जीओ कि
जिंदगी अशांत लगेने लगे ।
साथ, सहकार और प्रेम से
जीओ तो अशांत नहि लगगी ।
जिंदगी एसी न जीओ कि
जिंदगी कठीन लगने लगे ।
जो व्यवहार तुम्हे पसंद नहि
वो व्यवहार दूसरों से न करो,
तो जिंदगी कठीन नहि लगेगी ।
जिंदगी एसी न जीओ के
जिंदगी में झगडे होते रहे ।
समजदारी से सहन करना
शीख लो तो जिंदगी में कभी
नहि होंगे झगडे ।
जिंदगी एसी न जीओ कि
जिने कि ख्वाईश न रहे ।
नई उमीदें और आशाओं से
जिंदगी जीओ कि जीने कि
ख्वाईस दुगनी हो जाए ।
जिंदगी एसी न जीओ कि
जिंदगी भर रोना पडे ।
सब को हसते हसाते जीना
शीखलो, रोना नहि पडेगा ।
जिंदगी जीना आप के हाथ में है
तो एसे जीओ कि जिदगी सफल
सार्थक और समृध्ध बन जाए ।
विनोद आनंद 29/01/2020
फ्रेन्ड,फिलोसोफर,गाईड

1874 Make Mind Healthy

Mind can be made healthy,
by increasing memory power
and will power, using these
techniques.
* What mind thinks convert
to reality, think positive.
* Take Proper diet daily by
Taking heavy break fast,
fruit juice in morning &
nutritious food gives
physical & mental energy.
* Play brain game like puzzles,
sudoku, strategy game and
visualisation puzzle.
* Reading motivational, mystery
books which force you to think.
* Do Exercise to improve blood
circulation, carries oxygen to
brain creates new neuron.
* Do meditation to increases IQ,
release stress, stimulate brain
pre frontal cortex for thinking,
activity and performance.
* Do Bhramari Pranayam
Writing, painting learning
foreign langauge which
increase memory power.
* Take sufficient sound sleep
& break during work.
By these methods you can
make your mind healthy.
Vinod Anand 28/01/2020
Friend,philosopher,Guide

1873 જીવન જીવવાની રીત

સરળ સાદી ને સાચી
રીત જીવવાની કઈ ?
જીવનમાં સરળ સહજ
અને સાત્વિક બનો .
પ્રેમ, અહિંસા ને કરૂણા
યુક્ત જીવન જીઓ.
છલ કપટ, રાગ દ્વેષ,
ને ઈર્ષાથી થી બચો .
કોઈની પણ ફરીયાદ
નહિ કરો, ભૂલ ન કાઢો
ને દોષ ન જુઓ.
સ્વીકાર ભાવ કેળવો .
પોતાની ભૂલ ને દોષ
દર્શન કરો ને સુધારો..
બીજાની ભૂલ માફ કરો
ને પોતાની ભૂલ કબૂલી
માફી માગીલો .જેવો
વ્યવહાર બીજાનો નથી
ગમતો એવો વ્યવહાર
બીજા જોડે તમે ન કરો .
સરખામણી બીજા જોડે
નહિ પોતાની જોડે કરો .
ચાડી ચુગલી ને નિંદા ન
કરો .અધિકાર પર નહિ
કર્તવ્ય પર ધ્યાન દો .
વાદ વિવાદ નહિ પણ
વાતચીત કરો .
સંબંધો ને અગત્યતા અને
અગ્રતા આપો પૈસાને નહિ.
જીવન સિધ્ધાંત, નિયમ ને
ઉદ્દેશ અનુસાર જવો .
જીવવાની સરળ સાદી ને
સાચી રીત જીવન સફળ,
અને સાર્થક બનશે.
વિનોદ આનંદ. 26/01/2020
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1872 Thanks to visitor

Happy New Year 2020 to all.
I, Vinod Anand
Friend, Philosopher, guide.
Publishing my thoughts
in English, Hindi, Gujarati
on WordPress website
‘ Vinod Anand’s Thoughts ‘
since last 8 1/2 years.
So far I have published
1871 posts, have 319 followers
18277 views & 9649 visiters
post liked – 3355 as on
25/01/2020.
Every year graph of views,
visitor & likes increasing.
I am very much inspire to
write more and more due
to good support from
follower,visit and viewer.
I thanks to all and hope
Good feedback comments
& likes in future for better
thoughts to publish.
Vinod Anand 24/01/2020
Friend,philosopher,Guide

1871 मतलबी ईन्सान कि परख

मतलब निकल गया तो पहचानते
नहि,मतलब कि दुनिया सारी यहाँ
कोई किसी का यार नहि ।
मतलबी न बनो, मतलबी को परखो ।
बातचीत,व्यवाहार,गतिविधियोंसे
उसे परखो और बचो या दूर रहो ।
कुछ निशानीयाँ से आप परखो
और सावधान हो जाओ ।
* जो कहते है वो करते नहि
* उसे जरूरत है तो हि वो
आप के साथ होते है ।
* वादें करते है, निभाते नहि
* जुठ्ठ बोलते है, स्वार्थी है
* खुद हि प्लान बनाते है और
बहाना बना के रद करते है ।
* जब आप को उन कि जरूरत
है तो वो पलायन हो जाते है ।
* दूसरों को खुश करने का ढोंग
या दिखावा करता है ।
* वो चाहते है कि सब उस कि
तारिफ करे सब कि नजरों में
बने रहे, सब उन को ध्यान दे ।
* उन के जीवन में किसी के लिए
कोई जगह नहि होती और वो
किसी के कुछ काम के नहि है ।
* वो रिश्ते का ईस्तमाल करते है
अपने फायदे के लिए ।
* रिश्ते कि कोई हेमीयत नहि होती
रिश्ते टूटना है तो टूट जाए ।
मतलबी आप के परिवार में या दोस्तो
में या ओफिस में मिलेगे । परखो, जानो
और बचो उस पर कभी विश्र्वास न करो ।
विनोद आनंद 25/01/2020
फ्रेन्ड,फिलोसोफर,गाईड