1215 શેર શાયરીનો ખજાનો-7

💚 કમાલ
શેર શાયરી દિલ ખુશ કરે
મન થાય પ્રસન્ન ને રાજી
ચહેરો ખીલે ફૂલની જેમ.
આનંદ પ્રગટે જીવનમાં.
શેર શાયરીની આ છે કમાલ.
💖 ખુશ ખુશાલ
શેર શાયરી દિલની દોલત
મનના ભાવનું દર્પણ
કલમની કમાલ અને
શાયરે લખી કાગળ પર.
કરે ખુશ ખુશાલ બીજાને.
💙 પ્રગટ કરે
સૌદર્યની સુંદરતા,
દોસ્તની દોસ્તી,
પ્રેમમાં શાયરી પ્રેમ,
મિલનમાં મિલનની ખુશી,
વિયોગમાં ઉદાસી,
ને નફરતમાં દુશ્મની,
પ્રગટ કરે શેર શાયરી.
💛 ખજાનો
શેર શાયરી છે ખજાનો
જીવનમાં ખર્ચ કરાનો,
હસી ખુશી ખરીદવાનો,
મન ને સમજાવાનો,
દિલને ખીલવવાનો
ને દુ:ખ ને ભગાડવાનો .
લુટીલો ખજાનો જીવનમાં
શેર શાયરીનો ને મેળવીલો
હસી, ખુશી, અને આનંદ.
વિનોદ આનંદ 21/06/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

Advertisements

1215 શેર શાયરીનો ખજાનો-7

💚 કમાલ
શેર શાયરી દિલ ખુશ કરે
મન થાય પ્રસન્ન ને રાજી
ચહેરો ખીલે ફૂલની જેમ.
આનંદ પ્રગટે જીવનમાં.
શેર શાયરીની આ છે કમાલ.
💖 ખુશ ખુશાલ
શેર શાયરી દિલની દોલત
મનના ભાવનું દર્પણ
કલમની કમાલ અને
શાયરે લખી કાગળ પર.
કરે ખુશ ખુશાલ બીજાને.
💙 પ્રગટ કરે
સૌદર્યની સુંદરતા,
દોસ્તની દોસ્તી,
પ્રેમમાં શાયરી પ્રેમ,
મિલનમાં મિલનની ખુશી,
વિયોગમાં ઉદાસી,
ને નફરતમાં દુશ્મની,
પ્રગટ કરે શેર શાયરી.
💛 ખજાનો
શેર શાયરી છે ખજાનો
જીવનમાં ખર્ચ કરાનો,
હસી ખુશી ખરીદવાનો,
મન ને સમજાવાનો,
દિલને ખીલવવાનો
ને દુ:ખ ને ભગાડવાનો .
લુટીલો ખજાનો જીવનમાં
શેર શાયરીનો ને મેળવીલો
હસી, ખુશી, અને આનંદ.
વિનોદ આનંદ 21/06/2018
ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ

1214 Team building

Team work can achieve
target in time with good
expected result.
First team of experts &
attitude of team spirit
should be built.
Second Team should
select good leader with
leadership qualities and
every body must follow
the leader’s instruction
and should support him.
Team should have same
goal or target to achieve.
Team members must have
respect with each other &
cooperate with eac other.
Manufacturing unit or
corporate office or social
sevices team work can
create marvelous result.
Team building & team work
is key factor for success in
this competitive world.
Vinod Anand 20/06/2018
Friend,Philosopher,Guide

1213 प्यास और आश

जो प्यास छीपे वो प्यास
जो न छीपे वो आश ।
प्यासा वो नही जो प्यास
बुझने के बाद भी प्यासा रहे ।
न छीपने वाली प्यास नही,
वो न बुझने वाली आश है ।
पानी कि प्यास, बुझ शकती है
पैसे,प्रतिष्ठा,वासना, सत्ता कि
प्यास नही बुझने वाली,
वो तो ओर भडकेगी ,न बुझेगी
जबतक नही जलाएगी ।
जब तक जलाएगी नही ।
कोइ भी प्यास मर्यादित
और जरुरियात के अनुरूप
हो तो प्यास कहेलाती है,
नही तो वो आग कहेलाती है ।
किसी भी प्यास को नियंत्रीत
करने को संतोष धन काफि है ।
हमेशा प्यासा रहने वाला
प्यासा हि मर जाता है ।
न उस कि प्यास न आश
बुझ शकती है ।
पाने के बाद जो बुझे
वो हि प्यास है नही तो
वो न छीपे एसी आश है
विनोद आनंद 20/06/2018
फ्रेन्ड,फिलोसोफर,गाईड

1212 Tips for health

Sound health is wealth.
Tips guide & may helpful
to keep your health sound.
Take Breakfast, lunch and
dinner at fix time daily.
Eat less than capacity.
Chew the food properly
and take less water.
Have & restorative diet.
Do not take more chilli
and oil in your diet.
Avoid food of restaurant.
Do regularly excercise &
yoga for sound health.
Eat seasonal fruits and
vegetables & salad in diet.
Take your lunch or dinner
or breakfast with pleasure.
Give important & piority to
food which makes you
healthy and happy.
Vinod Anand 18/06/2018
Friend,Philosopher,Guide

1211 नसा हि नसा

नसा हि नसा जिंदगी में
नसा न सान जिंदगी कि
नसा जिंदगी में है कलंक
जिंदगी खत्म हो लेकिन
नसा कदी न खत्म हो ।
नसे के धांसे में न आना
नसे से बचके रहेना हि
है जिंदगी कि सान ।
किसी को बीडी,सिगार
और दारू का नसा तो
किसी को मौज़ मस्ती,
रूपरंग या प्यार का,
और जवानी का नसा ।
किसी को पैसा और पद
का और सत्ता का नसा ।
नसे मे धूत और मन बेकाबु,
नसा न दोस्त किसी का वो
तो तन-मन-बुध्धि का शत्रू ।
नसा बनाए कमजोर लाचार
बेसहारा और करे बदनाम ।
नसा बने गले का फंदा एसे
नसे से दूर रहेना और बचना ।
नसा भक्ति का,अच्छे और
श्रेष्ठ ईन्सान बनने का जिंदगी
सुधारे सँवारे और महान बनाए ।
विनोद आनंद 17/06/2018
फ्रेन्ड,फिलोसोफर,गाईड

1210 Tips for success

Purpose of the life
or Target of the life
must be success.
Tips for success.
First important tip
is self awareness for
self improvement.
Develop some art like
Art of living, listening
& speaking for better
human public relation.
Develop right attitude
that is be positive, be
Optimists, be active.
Develop nature of love,
share, care and help.
Develop Good habits
of regularity discipline
and smart working.
Understand problem
and feelings of other
& cooperate with other
Be concentrate and
focused on your work.
Also Develop attitude of
gratitude & forgiveness.
Tips are guideline have
to practice for success .
Vinod Anand 17/06/2018
Friend,Philosopher,Guide