3234 Be confident

What may be your age
or which every the field
of working you need to
be confident. Confident
means unstoppable in
any situation. Level of
confidence must be high
to face any problem or
challenge or bad situation.
To face interview, sale or
network marketing, you
have to represent yourself confidently. Confident is
essential quality to develop.
Here are some positive
Tips or affirmations to
become confident.
Whenever you start new
business or face problem
or for presentation use five
affirmations.
1) “I am special” & different
from other. Don’t compare
yourself with anyone.
Comparison is confidence
breaker & stress booster.
2) ” I am able ” Mean I am
powerful, qualified eligible
Focus on your capability &
strength. Man can do what
man has done.
3) ” I can learn ” If I don’t
know say I can learn.
Learning is important to
develop confident.
4) Say ” I can do” this work
When you are special, able
& ready to learn then say
” I can do “.
5) ” I can solve” Any worse
situation don’t afraid but
say yourself ” I can solve”.
Always give five positive
affirmation to become
yourself more confident
for success.
Vinod Anand 30/09/2022
Friend, philosopher, Guide.

3253 उदासी

उदासी जीवन में चहरे पे,
न खुशी जीवन में, न चहरे
पे क्यूँ ? कुछ तो कारण है
लेकिन पता नहि, या पता
नहि चलता, कुछ समझ में
नहि आता तो किस्मत को
दोष देते है तो उदासी बनी
रहती है । न कोई सोच, न
कोई उपाय । उपाय सोचो
तो उपाय मिलेगा, उदासी
हारेगी और आनंद जीवन में
आएगा । उदासी का कारण
कई है, कहि गलत जीने का
ढंग, या जाने अनजाने से
घर कर गई हुई गलत आतदें
या तुम्हारा नकारात्मक द्रष्टि
कोण या गलतीयाँ या कमीयाँ ।
क्या है पता करो और उसे दूर
करो जब तक रहेगा आनंद नहि
आएगा । चहरे पे हसी, जीवन
में खुशी का बीज बोना है, उसे
सकारात्मक का जल देना है
और उमीदों का प्रकाश देना है
तो जीवन में आनंद कि फसल
काटो गे । बीच बीच में उदासी
कि घास काटना है तो जीवन
फूलो कि भाँति खीलेगा और
महेंकेगा । हमे उदासी रास
आ गई है हमें उदास रहने कि
आदत पड गई है । खुश रहने
कि आदत का अभ्यास करना है
और उदासी को भगाओ, आनंद
को जगाओ ।
विनोद आनंद  २९/०९/२०२२
फ्रेन्ड फिलोसोफर गाईड

3252 Certainity of life

What is the certainity
of the life. Today is
there, no surety that
tomorrow life will be
there. Don’t trust on
life, trust yourself &
confidence to work.
Don’t wait or postpone
your work, do it now,
because Now is life to
live, so live in present.
If possible do tomorrow
work today & today work,
now. Do work and enjoy
life in present moment.
Don’t waste the time.
Prostratnication of work
is failure. Life is costly
and have limited span
that is unknown so don’t
waste time or life for past and future.
Vinod Anand 28/09/2022
Friend, philosopher, Guide.

3251 સાધના અને સાધન

જીવન એક સાધના છે, ઈચ્છીત
વસ્તુ પ્રાપ્ત કરવા અને મોક્ષ કે
મુક્તિ કે ઈશ્ર્વર પ્રાપ્તિ માટે.
શરીર એક સાધન છે. સાધનામાં
સમય લાગે એટલે સાધકે ધીરજ
રાખવી અને સફળ ન થાય ત્યાં
સુધી સાધના કરતા રહેવું.
સાધના માટે દ્દઢ સંકલ્પ જરૂરી છે
હિંમત, વીરતા આવશ્યક છે, નહિ
કાયરનું કામ રે. સાધના માટે બીજો
આવશ્યક ગુણો છે પવિત્રતા, લગન,
સહન શક્તિ અને વૈરાગ્ય. શાસ્ત્રમાં
સાધના માટે પાંચ સાધનની વાત છે.
૧) ક્રિયા સાધ્ય સાધન જેવા કે સત્ય
બોલવું, અહિંસા, દયા, કરૂણા વગેરે.
૨) અભ્યાસ સાધ્ય સાધન : સાધન
જેવા કે જપ કરતો રહે, ઠંડી ગરમી
સહન કરવાનો અભ્યાસ કરવો.
૩) બોધ સાધ્ય સાધન : બોધ દ્વારા
જે સારા વિચારો કરવા જોઈએ.
જેવા કે ભગવાન સર્વવ્યાપક છે,
મારે બધામાં પ્રભુના દર્શન કરવા છે.
૪) ભગવદ્ સાધ્ય : એટલે પ્રભુની
કૃપાથી તીર્થમાં જવાનો અવસર
૫) સદ્ ગુરૂ કૃપા સાધ્ય સાધન એટલે
આશરો કે શરણાગતિ. કેવલ સદ્
ગુરૂની કૃપા સાધના માટે સાધન બને છે.

૬) સ્વકૃપા એટલે પોતાની સ્વીકૃતિ
અને મરજી સાધન ન થઈ શકે.
સાધના વગર સિધ્ધિ નથી અને
સાધન વગર સાધના નથી. સાધના
વગરનું જીવન વ્યર્થ છે બેકાર છે.
કોઈ પણ કર્મ એક ચિત્તે પુરુ થાય
ત્યાં સુધી પૂર્ણાતાથી કરવુ એ સાધના.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે
કહ્યું છે કે આ જન્મના સાધના પૂર્ણ
ન થાય તો બીજા જન્મમાં અધૂરી
સાધના જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂ
થાય એવી જગ્યાએ જન્મ મળે છે.
વિનોદ આનંદ.  ૨૭/૦૯/૨૦૨૨
ફ્રેન્ડ ફિલોસોફર ગાઇડ